સરેરાશ જીવનકાળ અને ક્ષયનિયતાંક વચ્ચેનો સંબંધ જણાવો.
સરેરાશ જીવનકાળ પછી વિભંજીત ભાગ કેટલો રહે?
રેડિયોએક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જાતા $\beta-$કિરણો શું છે?
ક્યુરી શું છે?
રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ $100$ કલાક છે, $150$ કલાક બાદ મૂળ એક્ટિવિટીનો $.......$ અંશ બાકી રહેશે.
બે રેડિયો એક્ટીવ પદાર્થો $A$ અને $B$ અનુક્રમે $25 \lambda$ અને $16 \lambda$ જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો $a=$ માટે $\frac{1}{a \lambda}$ જેટલા સમયમાં $B$ પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને $A$ ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "$e$" થશે.